Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

હાઇકોર્ટએ ગૌ-હત્યા માટે શખ્સને આપેલ ૧૦ વર્ષની સજા પર રોક લગાવી

     ગુજરાત હાઇકોર્ટએ  નીચલી અદાલત દ્વારા એક શખ્સને ગૌ-હત્યા માટે આપેલ ૧૦ વર્ષની સજા પર રોક લગાવી દીધી છે.

     કોર્ટએ કહ્યું કે સલીમ નામનો આ શખ્સ ગૌ-વધથી જોડાયેલ આર્થિક ગતિવિધીઓમાં લિપ્ત ન હતો. ગુજરાતના  નવા સંશોધિત પશુ સરંક્ષણ કાનૂનને લઇ સજા પામનાર આ પ્રથમ શખ્સ હતો.

હાઇકોર્ટએ  શખ્સને તરત જામીન પર છોડવાનો આદેશ આપ્યો હતો.

(12:00 am IST)