Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

'પબ્જી' ની શરત હારવા બદલ કર્ણાટકના છોકરાએ નાલામાં સ્વિમિંગ કર્યુઃ વિડીયો વાયરલ થયો

કર્ણાટકના એક છોકરો નાલામાં તરતો હોય તેવો વિડીયો સામે આવ્યો છે રીપોર્ટ મુજબ તેના મીત્રો સાથે શરત લાગી હતી કે જો તે પબજી રમવામાં હારે તો નાલામાં સ્વિમિંગ કરશે.

વિડીયો સામે આવ્યા પછી કર્ણાટકના બેલાગાવીમા ઘણા મા-બાપે આ ઓનલાઇન ગેમ પર પ્રતિબંધ મુકવાની માંગ કરી અને વિરોધ પ્રદર્શન કર્યો. છોકરાને ભરોસો હતો કે તે ગેમ જીતી જશે.

 

(12:00 am IST)