Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

પશ્ચિમ બંગાળના શિક્ષણમંત્રીએ કહ્યુ સર્જીકલ સ્ટ્રાઇક દિવસની ઉજવણી નહી કરે

:પશ્ચિમ બંગાળના શિક્ષણમંત્રી પાર્થા ચેર્ટજીએ કહ્યુ કે એમના રાજયમાં વિશ્વ વિદ્યાલય અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ ર૯ સપ્ટે. નો સર્જીકલ સ્ટ્રાઇક દિવસ નહી મનાવે. એમણે આ સંબંધમા કહ્યું કે વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગના આદેશને BJP ના એજન્ડાનો ભાગ બતાવ્યો અને સેનાના રાજનિતિકરની કોશિષ માટે BJP નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની આલોચના પણ કરી.

(11:01 pm IST)