Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

મુંબઇમાં ઘાયલ સાપનું એમઆરઆઇ સ્કેન કરાયું

મુંબઇમાં લાકડીના મારથી ઘાયલ સાંપનું એમઆરઆઇ સ્કૈન કરવામાં આવ્યું. અહેવાલ પ્રમાણે સર્પ મિત્ર અનિલ કુબાલ સાંપને એક પશુચિકિતસક પાસે લઇ ગયેલ જયાં ડોકટરે હાડકાની ચોટની જાણકારી માટે એમઆરઆઇ કરાવવાનું કહ્યું. ડોકટરે કહ્યું કે મેં પહેલી વખત કોઇ સાંપનુ એમઆરઆઇ કર્યુ છે.

(10:58 pm IST)