Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

મહારાષ્ટ્ર્ના હિંગોળીમાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત :છ લોકોના મોત :બે લોકો ઘાયલ

મહારાષ્ટ્રના હિંગોલીમાં વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે ભીણષ સડક અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે.

અકસ્મતા માટે ઓવરસ્પિડ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યુ છે. અકસ્માતની ઘટના બાદ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:41 pm IST)