Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

રાજસ્થાનના માધોપુરના જોરાવરનગર માર્ગ પાસે અકસ્માતમાં ચારના મોત :10 લોકો ઘાયલ

રાજસ્થાનના માધોપુરમાં સડક અકસ્માતમાં ચાર લોકોના મોત નિપજ્યા છે જયારે 10 લોકો ઘાયલ થયા છે. માધોપુર પાસે આવેલા શ્રી જોરાવરનગર માર્ગ પાસે બે વાહન વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો હતો.

  અકસ્માતમા ઘાયલ થયેલા લોકોને માધોપોર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની ઘટના બાદ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

(5:40 pm IST)
  • ગીરના જંગલમાં 6 બાળ સિંહ, 3 માદા સિંહણ, 1 નર સિંહ અને 1 વણ ઓળખાયેલ સિંહના મોત:3 બાળ સિંહો ના ઈનફાઈટ માં, 3 ના સારવાર દરમિયાન, 2 બીમારી થી અને 3 ના ફેફસાં માં સંક્રમણના કારણે મોત access_time 10:16 pm IST

  • પોરબંદરના કુતિયાણામાં મુસ્લિમ યુવાનની હત્યા:બાવળાવદરના કામુશા પીરની દરગાહ પાસેનો બનાવ:રાજકોટના જાવેદ ઉથમણા નામના યુવાનની હત્યા:જાવેદની પત્નીની છેડતી બાબતે બોલાચાલી થતા 3 શખ્સો એ છરી ના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યાની શંકા:કુતિયાણા પોલીસ અને પોરબંદર એલસીબી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી access_time 10:19 pm IST

  • રાજકોટ -ભાવનગર હાઇવે પર મોલિયા મહીંકા ગામના પાટિયા પાસે ખેડુતોનો વિરોધ: SPG ગ્રુપ અને ખેડૂતો દ્વારા હાઇવે પર ચક્કાજામ કરી શાકભાજી ફેંક્યા:છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને શાકભાજી ના યોગ્ય ભાવ ન મળતા સરકાર સામે વિરોધ કરાયો :ખેડૂતોએ ગ્રામ્ય વિસ્તારમાં રોડમાં પડેલ ખાડા શાકભાજીથી પૂર્યા access_time 10:13 pm IST