Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

યુવતીને ક્રૂરતાપૂર્વક મારપીટ પહેલા રોહિતે ટોયલેટમાં કર્યો'તો બળાત્કાર

નવી દિલ્હી : દિલ્હીના તિલકનગરમાં યુવતીને ક્રૂરતાપૂર્વક મારવાના કેસમાં એક નવો ખુલાસો થયો છે. આરોપી રોહિત તોમરે એક યુવતીને ક્રૂરતાપૂર્વક ઢોર માર માર્યા બાદ તેનો વિડીયો બનાવ્યો હતો. જે વિડીયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. વિડીયોમાં જોવા મળતી પીડિતાએ સામે આવીને ખુલાસો કર્યો છે કે રોહિતે મારપીટ કરતા પહેલા પહેલા તેની પર બળાત્કાર કર્યો હતો.

(2:40 pm IST)