Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

રિલાયન્સ જિઓ દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની:એરટેલ ટોચે

નવી દિલ્હી :TRAI તરફથી બહાર પાડેલા જુલાઈના રિપોર્ટ પ્રમાણે રિલાયન્સ જિયોએ વોડાફોનને માત આપી દેશની બીજી સૌથી મોટી કંપની બની ગઈ છે. જો કે એરટેલ હાલ પણ ટેલિકોમ ક્ષેત્રે નંબર વન પર છે. જુલાઈના અંતે જિયોના ગ્રાહકોની સંખ્યા 227 મિલિયન પર પહોંચી છે. તેમજ હજુ પણ દર મહિને તે પોતાના ગ્રાહકોમાં વધારો કરી રહી છે.

(12:00 am IST)