Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

આજનો દિન વિશેષ :20 સપ્ટેમ્બરે બનેલી દેશ વિદેશની ઘટનાઓની જાણો માહિતી

આજનો દિવસ દેશ વિદેશની કેટલીય ઐતિહાસિક ઘટનાઓનો સાક્ષી રહ્યો છે, જેમાં આજના દિવસે જ 1388માં દિલ્હીના સુલતાન ફિરોજ તગલક તૃતીયનું નિધન થયુ હતુ. 1831માં વરાળથી ચાલનાર પ્રથમ બસ તૈયાર કરવામાં આવી. 1878માં ધ હિન્દુ અખબાર સાપ્તાહિકનું પ્રકાશન શરૂ થયુ, 1857માં બ્રિટિશ સૈનિકોએ વિદ્રોહિઓથી દિલ્હીને મુક્ત કરી ફરી કબજો મેળવ્યો.

(12:28 am IST)