Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

દિલ્હી :યુવતીને ક્રૂરતા પૂર્વક મારપીટ પહેલા રોહિતે ટોયલેટમાં કર્યો'તો બળાત્કાર:ખુલાસો

નવી દિલ્હી :દિલ્હીના તિલકનગરમાં યુવતીને ક્રૂરતાપૂર્વક મારવાના કેસમાં એક નવો ખુલાસો થયો છે. આરોપી રોહિત તોમરે એક યુવતીને ક્રૂરતાપૂર્વક માર્યા બાદ તેનો વીડિયો બનાવ્યો હતો જેનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. વીડિયોમાં જોવા મળતી પીડિતાએ સામે આવીને ખુલાસો કર્યો છે કે રોહિતે મારપીટ કરતા પહેલા તેની પર બળાત્કાર કર્યો હતો.

(12:26 am IST)