Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

ભારત માતા છે, અને મોરીશસ પુત્રઃ યુએન.માં પુરૂ સમર્થન આપશે

મોરીશસમાં ૧૧ મું વિશ્વ હીન્દી સંમેલન સમારોહ યોજાયા

મોરીશસના પૂર્વ પ્રધાનમંત્રી અનિરૂધ્ધ જગન્નાથ ની અધ્યક્ષતામાં ૧૧મું વિશ્વ હીન્દી સંમેલન સમારોહ યોજાયો. સમારંભના અધ્યક્ષસ્થાનેથી  જગન્નાથજીએ કહ્યું કે ભારતને આપણે  ભારતમાતા કહીને બોલાવીશું તો આપણે પુત્ર બની જઇશુંં  પુત્ર મોરીશસ પોતાની ફરજ બરાબર સમજે છે. પુત્ર મોરીશસ સંયુકત રાષ્ટ્રમાં હીન્દી ભાષાની આગવી ઓળખ માટે પુરૂ સમર્થન આપશે.

(12:17 am IST)