Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

ચંદ્રમા ઉપર પાણી છેઃ ઇસરોએ મોકલેલા ચંદ્રયાન-૧ થી થયો ખુલાસો

નવી દિલ્હી : નાસાએ કહયું છે કે વૈજ્ઞાનિકો એ ચંદ્રમાના ધ્રુવીય ક્ષેત્રના અંધારા અને ઠંડા હિસ્સામાં જમા થયેલું પાણી મળ્યાનો દાવો કર્યો છેઃ આ દાવો ચંદ્રયાન ૧ થી મળેલી માહીતીના આધારે થયો છે. ભારતે તેનું પ્રક્ષેપણ ૧૭ વર્ષ પહેલા કર્યું હતું સપાટી પર કેટલાક મીમી સુધી બરફ મળવાની સંભાવના બને છે કે તે પાણીનો ઉપયોગ ભવિષ્યની ચંદ્ર યાત્રાઓ વર્ષને સંશાધનના સ્વરૂપમાં થઇ શકશે.

(4:18 pm IST)