Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

સુપ્રીમ કોર્ટમાં ગુજરાતના ફિક્સ પગારદારોનો કેસ પ્રશાંત ભૂષણ લડશે

નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કટ્ટર વિરોધી અને મોદી સરકારની ટીકા કરવાની એક પણ તક જતી ન કરનારા જાણીતા વકીલ પ્રશાંત ભૂષણ હવે ગુજરાતની વિજયભાઈ  રૂપાણીની સરકાર સામે કેસ લડશે.

 જાણવા મળ્યા મુજબ ગુજરાતમાં ફિક્સ પગાર પર કામ કરતા સરકારી કર્મચારીઓએ સુપ્રીમ કોર્ટમાં પોતાનો કેસ લડવા માટે પ્રશાંત ભૂષણને વકીલ તરીકે રાખ્યા છે

(12:12 pm IST)