Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

જેએનયુ ના વિધાર્થી ઉમર ખાલી ઉપર હીચકારો હુમલા અંગે બે યુવાનોની ધરપકડ

દિલ્હી :  દિલ્હી પોલીસે JNU વિઘાર્થી ઉમર ખાલિદ ઉપર હુમલાના મામલે  હરીયાણાના બે યુવાનો ને દબોચી લીધા છે. બંને યુવકોએ ફેસબુક ઉપર વિડીયો પ્રસારીત કરી હુમલાની જવાબદારી લીધી હતી. અને સરંડર થવાનો દાવો પણ કર્યો હતો.  પરંતુ હાલમાં બંને યુવાનો સરંડર પણ નથી થયા અને ફરાર થયેલ છે.

(12:00 am IST)