Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

બિહારના પૂર્વ મંત્રી મંજુ વર્મા ઉપર કેસ - ઘેરથી કારતૂસો મળ્યા

૫ટના :  બિહારના મુજફરપુર બાલિકા ગૃહ રેપ કેસમાં ઘ્ગ્ત્ એ બિહારના પૂર્વ મંત્રી મંજુ વર્માના ઘેર દરોડા દરમ્યાન  પ૦  જીવતા કારતૂસો મળી આવ્યા હતા. પૂર્વ મંત્રી વર્મા અને તેમના પતિ ચંદ્રશેખર વર્મા ઉપર આર્મ્સ એકટનો ગુન્હો નોંધવામાં આવ્યો પરંતુ   આ દુષ્કર્મ મામલામાં પતિ પર આરોપ લાગતા મંજુ વર્માએ  મંત્રી પદ પરથી રાજીનામું આપેલ.

(12:00 am IST)