Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

તેલંગાણાના 16 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

તેલંગાણાના 16 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસમાં રાજ્યના 16 જિલ્લામાં વરસાદ પડી શકે છે. રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ પડ્યો હતો.

  હવામાન વિભાગના બુલેટિનમાં જણાવવામાં આવ્યુ કે, તેલંગાણામાં  ભારે વરસાદ પડી શકે છે. જેથી વહીવટી તંત્રને એલર્ટ રહેવાના આદેશ આપવામાં આવ્યા છે.

(12:53 am IST)
  • સિધ્ધુની સ્પષ્ટતાઃ પાક આર્મી ચીફે શાંતિની વાત કરતા હું ભાવુક બની ગયો ને તેમને ભેટયો હતોઃ અટલજી-મોદી પણ પાકિસ્તાન ગયા હતાઃ જે રીતે મારી ટીકા થઈ તેનાથી દુઃખી છું access_time 4:12 pm IST

  • દેશમાં મોબ લિંન્ચિગની ઘટનાને અટકાવવા કેન્દ્ર સરાકર માસુકા કાયદો લાવવાની તૈયારીમાં : સરકારની ત્રણ સભ્યોની કમિટી ઉત્તર પ્રદેશ, ઝારખંડ, પશ્વિમ બંગાળ, અસમ અને મહારાષ્ટ્રની સરકાર સાથે સંપર્કમાં :કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ગાબાએ રિપોર્ટ કર્યો તૈયાર access_time 12:52 am IST

  • રાત્રે 9 વાગ્યે રાજકોટમાં ધીમીધારે ફરીવાર વરસાદ ચાલુ :બપોર બાદ ધોધમાર વરસાદ બાદ રાત્રે ફરી વહાલ વરસાવતા મેઘરાજા :રસ્તાઓ સતત ભીના access_time 9:56 pm IST