Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

બાંગ્‍લાદેશમાં પૂરથી હાલાત ગંભીરઃ નદીયોમા ઘોડાપુર

બાંગ્‍લાદેશમાં પૂરની પરિસ્‍થિતિ ગંભીર બની છે દેશના લગભગ ત્રીજા ભાગમાં મહીનાથી ભારે વરસાદ પછી પ્રભાવિત થયા છે. દેશમા લગભગ ૧૫ લાખ લોકો પ્રભાવિત થયા છે બાંગ્‍લાદેશમાં ૨૩૦ નદીઓ છે જેમા ૫૩ ભરતથી જાય છે નદીયોમા ઘોડાપુર આવ્‍યા છે.

(11:04 pm IST)