-
દયાબેન, મહેતા સાહેબ બાદ ટપ્પુએ પણ શો છોડયો access_time 10:35 am IST
-
બ્રિટનમાં એક મહિલાએ પોતાના પતિને ભાડા પર આપવાની અનોખી સર્વિસ શરૂ કરી access_time 10:52 am IST
-
ટેક્સાસમાં એક ટ્રકમાંથી ૪૬ પ્રવાસીઓના મૃતદેહ મળ્યા access_time 11:08 am IST
-
એકનાથ શિંદે જૂથના દરેક બળવાખોરને ૫૦ કરોડની ઓફર access_time 10:38 am IST
-
અદનાન સામીએ બનાવ્યા ૬ પેક્સ એબ્સ : તસવીર જોઇ ચાહકો પણ દંગ access_time 9:44 am IST
-
જાણો ટોપ ટીવી-શોની યાદીમાં તમારા ફેવરિટ શોનું સ્થાન access_time 4:00 pm IST
News of Sunday, 21st July 2019
મનુષ્ય સાધુઓના સંતાન છે, બંદરોના નહીઃ બીજેપી સાંસદ સત્યપાલસિંહની સટાસટી

બીજેપી સાંસદ સત્યપાલસિંહએ કહ્યું છે કે મનુષ્ય પ્રકુતિની વિશેષ રચના અને ભારતીય સાધુઓની સંતાન છે. એમણે કહ્યું કે એમની ભાવનાઓને ઠેસ પહોંચાડવા નથી માગતો જે ખુદને બંદરોની સંતાન માને છે.
સિંહ ડાવિંનના વિકાસવાદના સિદ્ધાંતને આ કહેતા રદ કરી ચુકયા છે કે કોઇએ બંદરને મનુષ્ય બનતા નથી જોયા.
મુંબઇ પોલીસનાપૂર્વ પ્રમુખ છે સત્યપાલસિંહ એમનુ કહેવું છે કે માનવાધિકાર વિદેશી વિચાર છે.
(12:00 am IST)