Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

બ્‍લેક લિસ્‍ટ કરવાના ડરથી પાકિસ્‍તાનએ પીઓકેમાં બંધ કર્યા ર૦ આતંકી કેમ્‍પ

        ઇન્‍ડીયન એકસપ્રેસના મુતાબિક પાકિસ્‍તાનએ ફાઇનાન્‍શીયલ એકશન ટાસ્‍ક ફોર્સ (એફએટીએફ) દ્વારા  ઓકટોબરમાં બ્‍લેકલીસ્‍ટ કરવાના ડરથી આ આ વર્ષે પાકીસ્‍તાન અધીકૃત  કાશ્‍મીર (પીઓકે) માં ર૦ આતંકી કેમ્‍પ બંધ કરી દીધા છે.

        ખબરમાં કહેવામાં આવ્‍યું છે કે સરકારી આંકડાના મુતાબીક આ વખતે ગવરમીની મોસમમાં નિયંત્રણ રેખા પર ઘૂસપેઠની કોઇ ખબર નથી આવી.

        ઓકટાબરમાં પાકીસ્‍તાનને બ્‍લેકલીસ્‍ટ કરવા પર ફેંસલો લેશે એફએટીએફ

(11:12 am IST)