Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

મધ્યપ્રદેશ સરકાર દૂર કરી રહી છે પાઠય ક્રમમાથી પંડિત દિનદયાળ ઉપાધ્યાય અને આદિ શંકરાચાર્યના અધ્યાયઃ બીજેપીની પ્રતિક્રિયા

ફોટો : ૧પ  ( મધ્યપ્રદેશં)

 

        મધ્ય પ્રદેશ વિધાનસભામાં બીજેપી  ધારાસભ્ય વિશ્વાસ સારંગએ શનિવારના આરોપ મુકયો કે રાજયની કોંગ્રેસ સરકારએ સ્કૂલના પાઠયક્રમમાંથી પંડિત દિનદયાળ ઉપાધ્યાય અને આદી શંકરાચાર્યના અધ્યાય હટાવવાનો નિર્દેશ આપ્યો છે.        

        જયારે સ્પીકર એન.પી. પ્રજાપતિએ કહ્યું આ અધ્યાયોને હટાવવા ઉચિત નથી અને સંબંધિત મંત્રી આ મામલાની જાણકારી લ્યે.

(12:00 am IST)