Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

બ્રિટનમાં ભારત સહિત વિદેશોના સ્ટુડન્ટસને કિલનચીટઃ અંગ્રેજી પરીક્ષા પાસ કર્યા પછી જ મળતા વીઝા મામલે ગરબડ કરવાના આક્ષેપો બેબુનિયાદ હોવાનું સંસદીય સમિતિનું તારણ

લંડનઃ બ્રિટનમાં અંગ્રેજી પરીક્ષા પાસ કર્યા પછી જ અપાતા વીઝા મામલે ગરબડ કરવા સબબ પાંચ વર્ષ પહેલા ફસાયેલા ભારત સહિત વિદેશોના સ્ટુડન્ટસ ઉપરના આક્ષેપો ભ્રામક તથા તથ્ય વગરના હતા તેવું સર્વદલીય સંસદ સમુહના અહેવાલમાં જણાવાયું છે.  તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:45 pm IST)