Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

રાત્રે ૯.૪પ વાગ્યે : Akilanews.com અકિલા લાઇન બ્રેકિંગ ન્યુઝ…

(10:00 pm IST)
  • એક સાથે ૩-૩ સિસ્ટમ્સ સક્રિય થતા : ગુજરાતમાં ૫ દિવસ ભારે વરસાદની આગાહી : દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વર્ષાની આગાહી : ગુજરાત ઉપર ફરી જબ્બર સાયકલોનીક સરકયુલેશનના કારણે વરસાદ તૂટી પડશે : પંચમહાલ - દાહોદ - બનાસકાંઠા - દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રમાં પણ ધમધોકાર વરસાદ ખાબકશે : ગુજરાત સાથે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ દે ધનાધન access_time 6:02 pm IST

  • આણંદમાં અચાનક વાતાવરણમાં પલટો:ધોધમાર વરસાદ ખાબક્યો:અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા:આણંદ જીલ્લાના વિસ્તારોમાં પણ મેઘમહેર access_time 1:10 am IST

  • અમદાવાદના કાલુપુરમાં એએમસી દ્વારા ફ્રૂટ માર્કેટમાં ૯ દુકાનો સીલ access_time 6:01 pm IST