Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

સરકારની વિરૂધ્ધમાં માત્ર ૧૨૬ મતઃ કયાં નિષ્ફળ ગયું સોનિયાનું અંકગણિત?

નવીદિલ્હી : કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પહેલા કહયું હતું કે કોણ કહે છે અમારી પાસે નંબર નથી? પણ જયારે વોટીંગ થયું તો અવિશ્વાસ પ્રસ્તાવના પક્ષમાં ઉમ્મીદ કરતાં પણ ઓછા વોટ પડયાઃ ત્યારે કયાં સોનિયા પાછળ પડયા?: અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટીંગ પુર્વે કોંગ્રેસ પાસે૧૪૭ સાંસદો હતાઃ પણ મતદાન વખતે માત્ર ૧૨૬ મળ્યાઃ અપેક્ષાથી ૨૧ ઓછાઃ કોંગ્રેસના ૪૭, તૃણમુલના ૩૩, ટીડીપીના ૧૬, ડાબેરી ૧૦, એનસીપી ૭, સપા ૭, રાજદ ૩ આપ ૩ આરએલડી ૧, એઆઇડીયુએમકે ૩, આઇએનએલડી ૨, આઇએમઆઇએમ ૧: આ હિસાબથી ૧૩૩ મત મળવા જોઇએઃ એવામાં ૭ વોટ કયાં ગાયબ થયા તેનો હિસાબ મળતો નથીઃ કોંગ્રેસી વોટના ગણિતને મેનેજમેન્ટ કરવામાં નિષ્ફળ રહયું: જેટલા વોટ હતાં તે પણ મેળવી ન શકીઃ (૧.૨૫)

(3:45 pm IST)