Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

આખરે શું છે રાફેલ ડીલ ?

નવી દિલ્હી : રાહુલ ગાંધીએ કહ્યું છે કે ર૦૧૬-૧૭માં ભારતને ૩૬ રાફેલ વિમાન ૧૬૦૦ કરોડ પ્રતિ વિમાનના દરેથી અપાયા હતાં : આ જ વિમાન ફ્રાંસે મિશ્ર અને કતરને ૧૩૧૯ કરોડના હિસાબે આપ્યા હતાઃ જેનાથી દેશને ૧ર૬૩ર કરોડનું નુકસાન થયું : ભારતે વધુ પૈસા ચૂકવ્યાનો આરોપ : રાહુલે સરકાર ઉપર કૌભાંડનો આરોપ મૂકયો છે : ર૦૧૯માં આ વિમાન વાયુદળમાં સામેલ છે જેનાથી વાયુદળ વધુ મજબૂત બનશે 

(3:45 pm IST)