Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

જીએસટીઃ વેપારીઓ માટે નિયમો સરળ બન્યાઃ હવે એક પાનાનુ રીટર્ન ફોર્મ

નવી દિલ્હીઃ વેપારીઓ માટે જીએસટીના નિયમો સરળ બન્યાઃ રિટર્ન ભરવા માટે એક પાનાના ફોર્મને મંજુરીઃ પાંચ કરોડ સુધીના ટર્ન ઓવરના મામલામાં રીટર્ન માટે ત્રિમાસીક રિટર્નને પણ મંજુરીઃ કાઉન્સીલની ર૮ મી બેઠક બપોર ર.૪પ કલાકે પણ ચાલુ.

(3:43 pm IST)