Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

જેગુઆર એફ- ટાઈપે ફોર- સિલિંડર પાવરટ્રેન સાથે વધુ સ્થિતિસ્થાપકતા કાર્યક્ષમતા મેળવી

મુંબઈ, તા.૨૧: જેગુઆર લેન્ડ રોવર ઈન્ડિયાએ અત્યાધુનિક ફોર- સિલિંડર ઈન્જિીનયમ પેટ્રોલ એન્જિન રજૂ કરવા સાથે એફ-ટાઈપની અપીલને વધુ વ્યાપક બનાવી છે. એવોર્ડ વ જેતા એફ- ટાઈપમાં હવે પ્રવેશ સ્તરીય ફોર- સિલિંડર મોડેલથી જેગુઆરની કલાક દીઠ ૩૨૨ કિમી આપતી, ઓલ- વેધર સુપરકાર- એફ- ટાઈપ એસવીઆરનો સમાવેશ થાય છે. ૨૨૧ કેડબ્લ્યુ ૨.૦ l ટર્બોચાર્જડ પેટ્રોલ મોટર સાથે ઓલ- એલ્યુમિનિયમ સ્પોર્ટસ કાર બહેતર સ્થિતિસ્થાપકતા અને સુધારિત કાર્યક્ષમતા અને એફોર્ડેબિલિટી સાથે જેગુઆર સ્પોર્ટસ કારનો ડીએનએ પ્રદાન કરે છે.

ઈન્જિીનયમ એન્જિનને લીધે વાહનના એકંદર વજનમાં ૫૨ કિગ્રા દ્યટાડો થયો છે, જે મોટે ભાગે ફ્રન્ટ એકસેલ પરથી ઓછો થયો છે અને ફોર- સિલિંડર એફ- ટાઈપની બહેતર સ્થિતિસ્થાપકતાની તે ચાવી છે. નવા એન્જિનને પૂરક ચેસિસને ઉત્ત્।મ રીતે ટ્યુનિંગ કરતાં એન્જિન ઉત્ત્।મ સ્ટીયરિંગ પ્રતિસાદ, બોડી કંટ્રોલ અને સવારીનો આરામ પ્રદાન કરે છે. બારીકાઈભર્યા ટ્યુન્ડ એકિટવ એકઝોસ્ટ એ પ્રવેશ સ્તરીય એફ- ટાઈપ મોડેલોમાં સ્ટાન્ડર્ડ છે, જયારે આર- ડાયનેમિક પ્રકારમાં વધુ સક્રિય ડ્રાઈવિંગ અનુભવ માટે સ્વિચેબલ એકિટવ એકઝોસ્ટની વિશિષ્ટતા છે.

જેગુઆર લેન્ડ રોવર ઈન્ડિયા લિ. (જેએલઆરઆઈએલ)ના પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડાયરેકટર રોહિત સુરીએ જણાવ્યું હતું કે એફ- ટાઈપ પર ૨.૦ l એન્જિન રજૂ કરવાની અમને બેહદ ખુશી છે. આને કારણે અમારી સ્પોર્ટસકાર બ્રાન્ડ ક્ષિતિજમાં જેગુઆરના ચાહકો અને ગ્રાહકો માટે વધુ પહોંચક્ષમ બનશે. શોખીનોને ખાતરી છે કે તેના પોતાના અજોડ ડ્રાઈવિંગ ગુણો સાથે આ શુદ્ઘ ફાલની એફ-ટાઈપના સ્પર્શ દ્વારા રોમાંચિત છે.

જેગુઆર એફ-ટાઈપ પર વધુ માહિતી અહીંથી મળી શકશે www.jaguar.inઁ ભારતમાં જેગુઆરની શ્રેણીમાં XE (રૂ. ૩૯.૭૩ લાખથી શરૂ થાય છે), XE (રૂ. ૪૯.૫૮ લાખથી શરૂ થાય છે), F-PACE (રૂ. ૬૨.૯૯ લાખથી શરૂ થાય છે), XJ (રૂ. ૧૧૦.૩૮ લાખથી શરૂ થાય છે) અને F-TYPE (રૂ. ૯૦.૯૩ લાખથી શરૂ થાય છે). ઉલ્લેખિત સર્વ કિંમતો ભારતમાં એકસ- શોરૂમ છે. (૨૩.૮)

(2:29 pm IST)