Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

ઉત્તરપ્રદેશના ફરુખાબાદમાં પાંચ વર્ષની દલિત બાળકી પર બળાત્કાર બાદ હત્યા

ઉત્તરપ્રદેશના ફરુખાબાદમાં પાંચ વર્ષની દલિત બાળકીનો મૃતદેહ ઘરથી લગભગ 200 મીટર દૂર પ્લોટમાં પડેલો મળી આવ્યો હતો. મૃતદેહ મળવાની સૂચના મળતા પરિવારજનો દોડી આવ્યા હતા. તેમણે રેપ બાદ હત્યાની આશંકા વ્યક્ત કરી છે. લોકોએ પોલિસને સૂચના આપી હતી  સૂચના પર પોલિસ અને ફોરેન્સિક વિભાગની ટીમે ઘટના સ્થળનું નીરિક્ષણ કરીને મૃતદેહ કબ્જામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો aહતો.

(12:50 pm IST)