Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

એક વધુ લિંચિંગ : અલ્વરમાં ગૌ-તસ્કરીના આરોપમાં શખ્સની બેરહેમ ધોલાઇ બાદ હત્યા

અલ્વર : રાજસ્થાનના અલવરની ઘટના : ગૌ તસ્કરીના આરોપસર શખ્સની મા મારી હત્યા : મૃતકનું નામ અકબરખાન : મૃતક બે ગાયને લઇને જતો હતો : તાજેતરમાં જ સુપ્રિમ કોર્ટે આ પ્રકારની ઘટનાઓ અંગે ચિંતા વ્યકત કરી હતી : કાયદો કોઇને હાથમાં લેવાનો અધિકાર નથી તેવી પણ ટિપ્પણી કરી હતી

(12:49 pm IST)