Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

૧૦૦ રૂપિયાની નવી નોટ માટે ATM નવેસરથી કેલિબરેટ કરવામાં આવશેઃ ૧૦૦ કરોડ ખર્ચાશે

નવી દિલ્હી તા ૨૧ : ૧૦૦ રૂપિયાની નવી નોટ બજારમાં મુકવાની હોવાથી ઘણા પડકારો સર્જાઇ રહ્યા છે અને દેશમાં ૨.૪ લાખ ATM નવેસરથી ગોઠવણ કરવા માટે ૧૦૦ કરોડ રૂપિયાનું મુડીરોકાણ કરવાની જરૂર પડશે

૧૦૦ રૂપિયાની નવી નોટ માટે અમારે ATM  માં ફેરફાર કરવા ણડશે. ભારતમાં ૨.૪ લાખ ATM છે એમફાઇનેન્શિયલ સોયટ વેર એન્ડ સિસ્ટમ્સના પ્રમુખ વી. બાલા સુબ્રમણ્યન ે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યુ હતું ક. ૧૦૦ ની જુની અને નવી બન્ને નોટો ચલણમાં હોવાથી કામ મોટું બની જાય છે.

(11:58 am IST)