Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

અવિશ્વાસથી દુર રહેલા પક્ષો રાષ્ટ્રીય- ક્ષેત્રીય રાજનીતી પર વ્યાપક અસર કરશે

ક્ષેત્રીય રાજનીતીના ત્રણ રાજયો તામિલનાડુ, તેંલગાલા ઓડિશાના પક્ષોએ પરોક્ષ રીતે સરકારનો જ સાથ આવ્યો

નવીદિલ્હી, તા.૨૧: લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર થયેલી ચર્ચાને આવતા વર્ષ થનારી લોકસભા ચુંટણી અંગે સારા સંકેત આપ્યા છે મિશન ૨૦૧૯ના મુકાબલા માટે વિપક્ષી કેમ્પિંગ નવું ચિત્ર શોધવામા અસફળ રહ્યું બીજીબાજુ સરકારે તેના કેમ્પિંગને તુટવાથી બચાવાની સાથે ચુંટણીબાદ કામ આવતા કેટલાક પક્ષોને પણ સાધવામા સફળ રહી છે.

જોકે સંખ્યા બળ પહેલા જ નકકી હતું કે અવિશ્વાસને સદનમાં વિશ્વાસ મળવાનો નથી એવામાં બધાનું ધ્યાન કોંગ્રેસ તેમજ ભાજપના નેતૃત્વ વાળા વિરોધી કે મ્પિંગની તાકાત પર તોલવા લાગી હતી. કયું પક્ષ કયા ઉભુ છે સરકારનો સાથ આપશે કે વિપક્ષનો. સદનમાં પુછયું રહેશે કે બહાર જશે. એવા અનેક સવાલો હતા જેના જવાબ ચર્ચામાં મળ્યા છે ભાજપને હરાવા માટે કોંગ્રેસની વિપક્ષ એક જુટતા પહેલ રંગ લાવી શકી નહી. ક્ષેત્રીય રાજનીતીના ત્રણ રાજયો તામિલનાડુ, તેંલગાણા, ચોતુશાના સેતારૂપ દબોસે અવિશ્વાસ પ્રસ્તાવથી દુર રહીને પરોક્ષ રૂપે સરકારને સાથ જ આપ્યો.

લોકસભાનો ત્રીજો સૌથી મોટો પક્ષ અભાદ્રમુક, પાંચમો મોટો પક્ષબીજદ, સાતમો મોટો પક્ષ ટીઆરએસે વિપક્ષી પ્રસ્તાવનું સમર્થન આપ્યું નથી. બીજદે તો સંસદ શરૂ થતા પહેલા જ વોકઆઉટ કર્યુ અવિશ્વાસની લડાઇ માટે સ્પષ્ટ થઇ ગયું છે કે લોકસભા ચુંટણી માટે એનડીએ સાથે પુછયું કરવા માટે કરવા માટે કોંગ્રેસ અને તેની સાથે ઉજોેલા દળોને હજુ વધુ મહેનત કરવી પડશે.(૨૨.૪)

(11:54 am IST)