Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

વૈશ્વિક ઓઈલ કિંમતોમાં વધારો

ઉનાળાની ડ્રાઈવીંગ સીઝનની જોરદાર માંગ અને ઈરાન-યુકલીયર ડીલની વાતચીત રોકાવાના કારણે ઓપેક ઉત્પાદકો દ્વારા ક્રુડ સપ્લાયર શરૂ થવામાં મોડુ થવાના લીધે સોમવારે ઓઈલની કિંમતોમા વધારો થયો છે.

બ્રેન્ટ ક્રૂડ ફયુચર ઓગષ્ટ માટે ૩૦ સેન્ટ અથવા ૦.૪ ટકા વધીને ૭૩.૮૧ ડોલર પ્રતિ બેરલ, જ્યારે વેસ્ટ ટેક્ષાસ ઈન્ટર મીડીયેટ (ડબલ્યુટીઆઈ) જુલાઈ માટે ૩૨ સેન્ટ અથવા તો ૦.૫ ટકા વધીને ૭૧.૯૬ ડોલર પ્રતિ બેરલ થયુ છે.

(3:18 pm IST)