Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

અમિતભાઇ શાહે નાના બાળકની ઇચ્છા પુરી કરી

કલોલ APMC ના ચેરમેન નવીનભાઇ પટેલના પૌત્ર વીજ પટેલને અમિતભાઇ શાહ સાથે ફોટો પડાવાની ઇચ્છા હતી જે આજે અમિતભાઇ અમદાવાદ આવતા વિજને સાથે ફોટો પડાવી પુરી કરી હતી.

(3:18 pm IST)