Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

અદાણીની કંપનીઓમાં ૧૧૦૦ કરોડનું રોકાણ

ઇન્ફીનીટ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટસ લીમીટેડ ૧૦ જુનથી ૧૯ જુન વચ્ચે અદાણી ગ્રુપની બે કંપનીઓમાં ૧૧૦૦ કરોડ રૂપિયામાંથી પણ વધારેનું રોકાણ કર્યું છે.

(3:17 pm IST)