Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

યોગની મોબાઇલ યોગા એપની વિશ્વને ભેટ મળશે

વડાપ્રધાન મોદીએ કહયું છે વિશ્વને એક મોબાઇલ યોગા એપ મળશે. જે વિવિધ ભાષાઓમાં યોગા ટ્રેનીંગના સામાન્ય પ્રોટોકલ સાથેના વીડીયો બનાવશે.

(3:15 pm IST)