Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

મુલાયમ પરિવાર લાંબા સમય બાદ લગ્નમાં સાથે જોવા મળ્યો

 ગઇકાલે સમાજવાદી પાર્ટી સંરક્ષક મુલાયમસિંહ યાદવના મોટાભાઇ સ્વ. રતનસિંહની પૌત્રી દિપાલીના લગ્નમાં લાંબા સમય બાદ મુલાયમ પરિવાર એક સાથે જોવા મળેલ. જેમાં મુલાયમસિંહ, અખીલેશ, શીવપાલ સાથે બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી સહિતના તમામ મોટા નેતાઓ હાજર રહેલ.

(3:14 pm IST)