Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

WWF રેસલર ખલીના માતાનું નિધન

નવી દિલ્હીઃ ખલીની માતા તાંડીદેવીનું નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બિમાર હતા. તેમનું ૭૫ વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ છેલ્લા ૧૫ દિવસથી લુધિયાણાની હોસ્પિટલમાં દાખલ હતા.

(1:25 pm IST)