Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

કાશ્મીરમાં વિદ્યાર્થીઓને બુરી રીતે મારતા શિક્ષકનો વિડીયો વાયરલઃ શિક્ષકની હકાલપટી કરવામાં આવી

     જમ્મુ-કાશ્મીરના ડોડા જીલ્લામાં ૧૦ મિનીટ મોડા આવનાર વિદ્યાર્થીઓને બેરહમીથી મારતા શિક્ષકનો વિડીયો વાયરલ થયો છે. જેને કારણે શિક્ષકની હકાલપટી થઇ છે.

જયારે કઠુઆની એક સ્કૂલના ૩ ડઝન બાળકો એકી સાથે રડતા હોવાનો વિડીયો સામે આવ્યો છે. જેમાં અધ્યાપક એમને ચૂપ કરવાની કોશિષ કરતા જોવા મળ્યા.

(12:15 am IST)