Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

યોગ કોઇ ધર્મથી સંબંધીત નથી, બધા ધર્મ અને જાતિના લોકો કરેઃ કેરળના સી.એમ.ની હ્રદય ર્સ્પશી વાત

કેરળના મુખ્યમંત્રી પી. વિજયનએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર કહ્યું છે કે થોડા લોકો ભ્રમ ફેલાવવાની કોશિષ કરી રહ્યા છે. યોગ ધાર્મિક કાર્ય છેે પણ તે કોઇ ધર્મથી સબંધિત નથી.

એમણે કહ્યું જીવનશૈલીને કારણ થનારી બીમારીઓ  આપણને પ્રભાવિત કરી રહી છે અને બધા ધર્મ અને જાતિના લોકોએ યોગ કરવો જોઇએ.

(12:19 am IST)