Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

દેહરાદૂનમા ૧૧ વર્ષીય છોકરા પર ૪ વર્ષીય બાળકી પર દુષ્કર્મ કરવાનો આરોપ

દેહરાદૂન (ઉતરાખંડ) માં એક ૧૧ વર્ષીય છોકરા વિરૂદ્ધ એક ૪ વર્ષીય બાળકી પર દુષ્કર્મ કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

પોતાની મા કામ પરથી પરત આવવા પર બાળકીએ ઘટના અંગે બતાવ્યુ તો એમણે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી.

એસ.પી. શ્વેતા ચોબેએ  બતાવ્યું કે બાળકીનુ મેડીકલ કરાવવામાં આવ્યુ છે અને રીપોર્ટ આવવાનો ઇન્તજાર છે રીપોર્ટ આવે પછી પરિસ્થિતિનો ખ્યાલ આવે.

 

(11:53 pm IST)