Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝથી જોડાયા રતનટાટાના નજીક મનાતા આર વેંકટરામન

ટાટા સન્સ સમૂહના માનદ ચેરમેન રતન ટાટાના નજીક મનાતા આર વેંકટરામન મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝથી જોડાયા છે.

રીપોર્ટ મુજબ કન્સલટન્ટ તરીકે જોડાયેલ વૈંકટરામન રિલાયન્સની સ્વાસ્થ્ય અને શિક્ષાના ક્ષેત્રથી જોડાયેલ સોશ્યલ ગતિવિધીઓમાં મદદ કરશે.

વેંકટરામનએ આ વર્ષના ફેબ્રુઆરીમા આયકર તપાસને લઇ ટાટા ટ્રસ્ટ છોડયુ હતુ.

(11:53 pm IST)