Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

સેટેલાઇટ તસ્વીરોમાં જોવા મળી ચેન્નઇની સુકાયેલા જળાશયોની જળસંકટ ના પહેલા અને પછીની સ્થિતિ

સેટેલાઇટ દ્વારા લેવામાં આવેલી તસ્વીરોમાં સામે આવ્યુ છે કે પાણીના સંકટથી જજુમી રહેલ ચેન્નઇ શહેરના જળાશય કેટલી હદ સુધી સુકાઇ ચુકયા છે.

આ તસ્વીરોમાં ૧પ જુન ર૦૧૮ અને ૧પ જૂન ર૦૧૯ વચ્ચે તામિલનાડૂની રાજધાની ચેન્નઇની પુજલ અને ચેમ્બરમબકકમ જળાશયોની સ્થિતિમા આવેલ અંતરને જોઇ શકાય છે.

(11:51 pm IST)