Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

ગુરુગ્રામમાં ટોલ ટેકસ માંગવા પર એસયુવી ચાલકએ મહિલા ટોલ કર્મચારીને માર્યો મુકકો

     ગુરૂગ્રામમાં શુક્રવારે સવારે ખેરકી ધૌલા ટોલ પ્લાઝા પર એક મહિલા કર્મચારીને એક એસ યુવી કાર ચાલક દ્વારા મુકકો મારવાનો મામલો સામે આવ્યો છે.

રિપોર્ટ મુજબ મહિલા કર્મચારીએ જયારે ચાલકથી ટોલ માંગ્યો તો એમણે અભદ્રતા કરી અને બેરીકેડ હટાવી લીધુ પોલીસએ કેસ દાખલ કર્યો ઋે. અને ફરાર આરોપીની તપાસ ચાલી રહી છે.

(11:48 pm IST)