Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

ગૃહમંત્રી અમિતભાઇએ રોહતકમાં યોગાભ્યાસ કર્યો

ગૃહમંત્રી અમિતભાઇ શાહે રોહતક ખાતે પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે હિમાચલના રાજય સ્તરના યોગ કાર્યક્રમમાં યોગના પ્રયોગ કર્યા હતા. અમિતભાઇએ આલોમ-વિલોમ સહિતના યોગ કર્યા હતા.

(3:53 pm IST)