Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

કર્ણાટકમાં યોગ કરતા વજુભાઇ વાળા

રાજકોટ :.. કર્ણાટકના પાટનગર બેંગાલુર ખાતે આજે આંતર રાષ્ટ્રીય યોગ દિન નિમિતે રાજયપાલ શ્રી વજુભાઇ વાળાએ યુનિવર્સિટી સંકુલમાં યોગ કાર્યક્રમનું ઉદઘાટન કરેલ અને યોગમાં ભાગ લીધો હતો તે પ્રસંગની તસ્વીર. રાજયપાલના અંગત સચિવ તેજસ ભટ્ટીએ પણ યોગમાં ભાગ લીધો હતો.

(3:44 pm IST)