Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

રાજયસભામાં રાષ્ટ્રપતિ પ્રવચન ઉપર ૧ર કલાકઃ જમ્મુ-કાશ્મીર માટે ૪ કલાક ચર્ચા

રાષ્ટ્રપતિના પ્રવચન ઉપર રાજયસભામાં ૧ર કલાક ચર્ચા કરવા અને જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લંબાવવાના નિર્ણય ઉપર ૪ કલાક ચર્ચા કરવા રાજયસભા બીઝનેસ એડવાઇઝરી કમીટીની મંજુરી

(3:43 pm IST)