Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

મોદી વિશ્વના સૌથી શકિતશાળી નેતા જાહેર

ટ્રમ્પ-શી જિનપિંગને પાછળ રાખી દીધા : બ્રિટીશ હેરાલ્ડનાં પોલમાં રપ હસ્તીઓ સામેલ હતી : મોદીને સૌથી વધુ ૩૦.૯ ટકા વોટર મળ્યા : યુટીન નં. ટુ : ર૯.૯ ટકા વોટ

નવી દિલ્હી, તા. ર૧ :  ફરી એક વખત પ્રધાનમ ત્રી નરેન્દ્ર મોદીને દુનિયાએ સૌથી શકિતશાળી વ્યકિત માન્યા છે. બ્રિટિશ હેરાલ્ડના  એક પોલમા  રીડર્સે PM મોદીને વર્ષ 2019 માટે દુનિયાના  સૌથી શકિતમાન વ્યકિત તરીકે પસ દગી કરી છે. અન્ય નેતાઓ વ્લાદિમીર પુતિન, ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિ ગ પણ આ પોલમા  હતા . પણ PM મોદી અતમામને પછાડીને ન બરવનની જગ્યા લીધી છે. બ્રિટશિ હેરાલ્ડે એખ પોલમા  25 થી વધુ હસ્તિઓને શામેલ કર્યા હતા .

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત માટે આ તરરાષ્ટ્રીય યોગ દિવસે મોટી ખુશખબર આવી છે. પીએમ નરેન્દ્ર મોદીને બ્રિટીશ હેરાલ્ડના એક પોલમા  રીડર્સે 2019ના દુનિયાના સૌથી શકિતશાળી વ્યકિત તરીકે ચૂ ટ્યા છે. આ પોલમા  મોદીએ દુનિયાના અન્ય શકિતશાળી નેતાઓ જેવા કે વ્લાદિમીર પુતીન, ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિ ગને મ્હાત આપી છે.

વોટિ ગ પૂર્ણ થવા સુધી પીએમ નરેન્દ્ર મોદીને પોલમા  સૌથી વધુ 30.9 ટકા વોટ મળ્યા . તે પોતાના હરિફ વ્લાદિમીર પુતિન, ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિ ગ કરતા  ઘણા  આગળ હતા. આ પોલમા  મોદી બાદ બીજા સૌથી શકિતશાળી વ્યકિત રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન રહ્યા, જેમને 29.9 ટકા વોટ મળ્યા. સાથે જ 21.9 ટકા લોકોના મત સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી શકિતશાળી શખ્સ માનવામા  આવ્યા. તે બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિ ગને 18.1 ટકા લોકોએ વોટ આપ્યો.

દુનિયાના  સૌથી શકિતમાન વ્યકિતની પસ દગી માટે ફકત વોટિ ગની પ્રક્રિયાનો ઉપયોગ નહોતો થયો. બ્રિટિશ હેરાલ્ડે રીડર્સનો વોટ લેવા માટે વન ટાઇમ પાસવર્ડ આપ્યો હતો. તેનો ઉદ્દેશ હતો કે કોઇ વ્યકિત એકથી વધુ વખત કોઇપણ નેતાને વોટ ન કરી શકે. આશ્યર્યની વાત એ છે કે, વોટિ ગ દરમિયાન સાઇટ ક્રેશ થઇ ગઇ. કારણ કે વોટ કરવા માટે વધુમા  વધુ લોકો આવ્યા હતા .

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર બ્રિટીશ હેરાલ્ડ મેગેઝીનના જુલાઇ એડિશનના કવર પેજ પર પણ પ્રકાશિત કરવામા  આવશે. આ એડિશન 15 જુલાઇએ રિલિઝ થશે.

બ્રિટીશ હેરાલ્ડની વેબસાઇટ પરના એક આર્ટિકલ અનુસાર તાજેતરના મહિનાઓમા  પીએમ મોદીને ભારતીયો તરફથી વધુ અપ્રૂવલ રેટિ ગ્સ મળ્યા  છે. 2019ના લોકસભાની ચૂ ટણીમા  આત કવાદ વિરુદ્ઘ પોતાના વલણ અને બાલાકોટમા  આત કી કેમ્પો પર એરસ્ટ્રાઇક બાદ તેમના સમર્થકોમા  ભારે વધારો થયો છે. આ ઉપરા ત આયુષ્માન ભારત, ઉજ્જવલા યોજના અને સ્વચ્છ ભારત અભિયાને પણ તેમની લોકપ્રિયતામા  વધારો કર્યો છે.

(5:18 pm IST)