Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

ઘોડાની પીઠ ઉપર યોગઃ રચ્યો ઇતિહાસ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે સહારનપુરમાં સેનાના જવાનોએ ઘોડાની પીઠ ઉપર યોગ કરી ઇતિહાસ રચ્યો હતો. દેશના ઇતિહાસમાં ઘોડાની પીઠ ઉપર પહેલીવાર યોગને જોઇ દર્શકો આશ્ચર્યચકિત થયા હતા. ૧૧ જવાનોએ ઘોડાની પીઠ પર યોગની ૩૫ પ્રક્રિયા કરી હતી.

(3:07 pm IST)