Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

કાળાનાણાં પર કાબુ મેળવી લેવાયો : વિદેશોથી પણ બ્લેકમની પાછી લવાશે : બાબા રામદેવ

મુંબઈ : યોગ ગુરુ બાબા રામદેવે બ્લેકમની પર બોલતા બાબા રામદેવે કહ્યું કે બ્લેકમની પર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું છે. વિદેશોથી પણ બ્લેકમની પાછી લાવવામાં આવશે. તેમને આગળ કહ્યું કે તેમના જીવનનો વધારે સમય મહારાષ્ટ્રમાં વીત્યો છે. એટલા માટે તેઓ આ રાજ્ય માટે વધારે કામ કરશે

(12:06 pm IST)