Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

ટીડીપીના ૬ માંથી ૪ રાજયસભા સાંસદોએ છોડી પાર્ટીઃ બીજેપીમા જોડાયા

        ચંદ્રબાબુ નાયડૂની પાર્ટી ટીડીપીના ૬ માંથી ૪ રાજયસભા સાંસદ ગુરૂવારના બીજેપીમાં જોડાયા છે.

         સાંસદ ટી.જી. વેંકટેશ, વાઇ.એસ. ચૌધરી અને સી.એમ. રમેશ અને જી.એમ. રાવ એ રાજયસભામાં ટીડીપીનુ બીજેપીમાં વિલયનો પ્રસ્તાવ પણ પાસ કર્ર્યો છે.

         જયારે આમાંથી ત્રણ સાંસદોએ રાજયસભા સ્પીકર વૈંકૈયા નાયડૂને પોતાના રાજીનામા આપ્યા છે.

(12:00 am IST)