Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

અધિકારીનો દાવોઃ મહારાષ્ટ્ર વિધાન ભવનની કેન્ટીનના શાકાહારી ભાણામાં મળ્યુ ચીકન

         મહારાષ્ટ્ર સરકારના એક અધિકારીએ  વિધાન ભવન સચિવને ફરીયાદ કરી છે કે વિધાન ભવનના પરિસરમાં આવેલ કેન્ટીનના શાકાહારી ભાણામાં એમને ચીકનના ટૂકડા મળ્યા છે.

         સહકારી વિભાગમા વિશેષ ઓડિટર મહેશ લખેએ કહ્યું કે એમને ઉપવાસ હતો અને એમણે કેન્ટીન કર્મચારીને શાકાહારી જમવાનું પીરસવા માટે કહ્યું હતુ.

(12:00 am IST)
  • પીએમ મોદીની ડિનર ડિપ્લોમસી :પીએમ મોદીએ લોકસભા અને રાજ્યસભાના સભ્યોને દિલ્હીની ફાઇવ સ્ટાર હોટલમાં રાત્રીભોજનનું આયોજન કર્યું:બંન્ને સદનનાં લગભગ 750 સભ્યોને સંસદીય કાર્યમંત્રી દ્વારા આમંત્રણ મોકલ્યું : હોટલ અશોકમાં આયોજીત રાત્રીભોજનમાં રાજ્યસભાનાં વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદ ઉપરાંત એનડીએ અને યુપીએના ઘટક દળનાં નેતાઓ જોડાયા:દ્રમુકની કનિમોઇ, આપનાં રાજ્યસભા સભ્ય સંજય સિંહ, ભાજપમાં જોડાયેલા ટીડીપીના ત્રણ સહિતના જોડાયા હતા. access_time 1:12 am IST

  • અમિત જેઠવા હત્યા કેસ : સીબીઆઈ કોર્ટે આજે ચુકાદો ટાળ્યો : ૨૯મીએ ચુકાદો આપશે access_time 11:50 am IST

  • આંધ્રપ્રદેશના ચંદ્રાબાબુ નાયડુને મોટો ઝટકો : ટીડીપીના ટી.જી. વેંકટેશ, વાય.એસ. ચૌધરી, સી.એમ. રમેશ સહિત ૪ ધારાસભ્ય ભાજપમાં જોડાયા access_time 6:20 pm IST